આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ....... $\Omega$ છે.

  • A
    $57/7$
  • B
    $8$
  • C
    $6$
  • D
    $57/5$

Explore More

Similar Questions

$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે ($Omega$ માં)?

$100\, W, 220\, V$ અને $200\, W, 220\, V$ ના બે બલ્બને $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. વપરાતો કુલ પાવર $W$ માં કેટલો હશે?

$9 \ \Omega$ અવરોધ ધરાવતા તારને વાળીને સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ . . . . . . ઓહ્મ થશે.

સમાન લંબાઈ અને $10 \ \Omega$ અવરોધ ધરાવતા ચાર તારને ચોરસના સ્વરૂપમાં જોડવામાં આવ્યા છે. ચોરસના બે સામસામેના ખૂણાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............. $\Omega$ છે. ($Omega$ માં)

બે બલ્બ,એક $50\, W$ નો અને બીજો $25\, W$ નો,શ્રેણીમાં મુખ્ય પાવર સપ્લાય સાથે જોડાયેલા છે. તેમાંથી વહેતા પ્રવાહનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo