$4\ V$ emf અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી ત્રણ સમાન બેટરીઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવી છે. બિંદુઓ $A$ અને $G$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $(V_A - V_G)$ ................ $V$ છે.

  • A
    $4$
  • B
    $-4$
  • C
    $8$
  • D
    $-8$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,શાખા $BD$ માંથી વહેતો પ્રવાહ $A$ માં શોધો.

વ્હીટસ્ટોન બ્રિજની ચાર ભુજાઓના અવરોધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $BD$ વચ્ચે $15\, \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર જોડેલું છે. જ્યારે $AC$ વચ્ચે $10\, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધો.

નીચે દર્શાવેલ સર્કિટ આકૃતિમાં,પ્રવાહના વહનનું મૂલ્ય અને દિશા અનુક્રમે શું હશે?

આપેલ સર્કિટમાં $2 \Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ . . . . . . $mA$ છે.

કિર્ચોફનો બીજો નિયમ કયા સંરક્ષણના નિયમ પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo