ઇલેક્ટ્રોપ્લેટિંગના પ્રયોગમાં,$4 \ A$ નો પ્રવાહ $2 \ min$ માટે પસાર કરતા સિલ્વરનો $m$ જેટલો જથ્થો જમા થાય છે. જો $6 \ A$ નો પ્રવાહ $40 \ s$ માટે પસાર કરવામાં આવે,તો જમા થતા સિલ્વરનો જથ્થો કેટલો હશે?

  • A
    $4 \ m$
  • B
    $m/2$
  • C
    $m/4$
  • D
    $2 \ m$

Explore More

Similar Questions

એક કોપર વોલ્ટામીટરને $0.1\,\Omega$ અવરોધ ધરાવતી હીટર કોઈલ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં $20$ મિનિટ સુધી સ્થાયી પ્રવાહ વહે છે અને કેથોડ પર $0.99\,g$ કોપર જમા થાય છે. જો કોપરનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક $0.00033\,g/C$ હોય, તો કોઈલમાં ઉત્પન્ન થતી ઉષ્મા ............... $J$ છે.

Difficult
View Solution

થર્મોકપલના એક જંકશનને અચળ તાપમાન $T_r$ અને બીજા જંકશનને તાપમાન $T$ પર રાખવામાં આવે છે. જો થર્મો-emf $E = K(T - T_r) [T_0 - \frac{1}{2}(T + T_r)]$ દ્વારા આપવામાં આવે,તો $T = \frac{1}{2}T_0$ તાપમાને થર્મોઇલેક્ટ્રિક પાવર કેટલો થાય?

Difficult
View Solution

એક તારનો અવરોધ $10^{-6} \, \Omega$ પ્રતિ મીટર છે. તેને $2 \, m$ વ્યાસ ધરાવતા વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. સમાન દ્રવ્યના એક તારને તેના વ્યાસ પર જોડવામાં આવે છે. તેના વ્યાસ $AB$ પરનો કુલ અવરોધ કેટલો હશે?

ઓમના નિયમનો ઉપયોગ કરીને $R$ ને પ્રાયોગિક રીતે નક્કી કરવા માટે નીચેનામાંથી કઈ વાયરિંગ આકૃતિનો ઉપયોગ કરી શકાય? આદર્શ વોલ્ટમીટર અને આદર્શ એમીટર ધારો.

પેલટિયર અચળાંક $2 \times 10^{-9} \, V$ છે. જ્યારે $2.5 \, A$ નો પ્રવાહ $2 \, minute$ માટે પસાર કરવામાં આવે,ત્યારે કેટલી ઉષ્મા ($ergs$ માં) ઉત્પન્ન થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo