ઇલેક્ટ્રિક કીટલીમાં પાણી ચાલુ કર્યા પછી $15 \ min$ માં ઉકળવા લાગે છે. જો હીટિંગ વાયરની લંબાઈ તેની મૂળ લંબાઈના $2/3$ ગણી કરવામાં આવે,તો સમાન જથ્થાના પાણીને ઉકળતા લાગતો સમય ........... $min$ થશે.

  • A
    $15$
  • B
    $12$
  • C
    $10$
  • D
    $8$

Explore More

Similar Questions

$9 V$ ની બેટરીના ઋણ ટર્મિનલથી ધન ટર્મિનલ સુધી $6 \mu C$ નો વિદ્યુતભાર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?

એક ઇલેક્ટ્રિક રૂમ રેડિયેટર જે $225\, V$ પર કાર્ય કરે છે તેનો અવરોધ $50\, \Omega$ છે. રેડિયેટરનો પાવર આશરે ............... $W$ છે.

$200\, V$ પર કાર્યરત $100\, W$ નો બલ્બ અને $100\, V$ પર કાર્યરત $200\, W$ ના બલ્બ માટે:

સમાન દ્રવ્ય અને સમાન લંબાઈ ધરાવતા બે વાહક તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $1 : 2$ છે. જ્યારે તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ વહેતો હોય,ત્યારે તારમાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

એક સર્કિટમાં $6$ મિનિટ માટે $2\, A$ નો પ્રવાહ વહેવડાવવા માટે $1000\, J$ કાર્ય કરવું પડે છે. સર્કિટમાં રહેલા સ્ત્રોતનું $e.m.f.$ ................ $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo