જે જુદી જુદી ધાતુના જંકશનમાંથી વિધુત પ્રવાહ પસાર કરતા જંકશન આગળ ઉત્સર્જાતી અથવા શોષાતિ ઉષ્માને કયા નિયમથી ઓળખાય છે ?
જુલ અસર
સીલેક અસર
થેલ્ટીપર અસર
થોમ્સન અસર
સમાન વ્યાસ ધરાવતા ચાર તારને સમાન વિદ્યુતસ્થિતિમાન પર લગાવવામાં આવે છે.તેમની અવરોધકતા અને લંબાઈ $\rho$ અને $L$ (તાર $1$) $1.2\,\rho$ અને $1.2\,L$ (તાર $2$ ), $0.9\,\rho $ અને $0.9\,L$ (તાર $3$ ) અને $\rho$ અને $1.5\,L$ (તાર $4$ ). તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉતરતા ક્રમમાં ગોઠવો.
$5\,A$ ના ફ્યુઝનો ઉપયોગ કરીને $220\,V$ પર $60\,W$ બલ્બ સલામત રીતે ચલાવી શકાય?
હિટર કોઈલ સાથે શ્રેણીમાં જોડેલ $50\,W$ બલ્બને $AC$ મુખ્યમાં મુકવામાં આવે છે. હવે જો બલ્બના $100\,W$ ના બલ્બ વડે બદલવામાં આવે તો, હિટરનું આઉટપુટ શું હોઈ શકે?
$220\, volt$, $1000\, W$ ના બલ્બને $110\, volt$ સ્ત્રોત સાથે જોડેલ છે. તો તેમાંથી કેટલા ........... $W$ પાવર વપરાતો હશે?
અતિ દૂર વિધુતના પ્રસારણ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? શા માટે ?