સમાન પદાર્થમાંથી બનેલા નીચેના પૈકી કયા તારનો અવરોધ સૌથી વધુ હશે?

  • A
    ત્રિજ્યા $1 \, mm$ અને લંબાઈ $40 \, m$.
  • B
    ત્રિજ્યા $2 \, mm$ અને લંબાઈ $40 \, m$.
  • C
    ત્રિજ્યા $1 \, mm$ અને લંબાઈ $80 \, m$.
  • D
    ત્રિજ્યા $2 \, mm$ અને લંબાઈ $80 \, m$.

Explore More

Similar Questions

$64 \times 10^{-6} \, \Omega \cdot \text{cm}$ વિશિષ્ટ અવરોધ અને $198 \, \text{cm}$ લંબાઈ ધરાવતા ધાતુના તારનો અવરોધ $7 \, \Omega$ છે. તારની ત્રિજ્યા ............. $\text{cm}$ હશે.

સમાન જાડાઈ $(t)$ અને સમાન દ્રવ્યની બનેલી બે ચોરસ આકારની ધાતુની પ્લેટો $A$ અને $B$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલ છે। $B$ ની બાજુ $A$ કરતા બમણી છે। જો $A$ અને $B$ ના અવરોધ અનુક્રમે $R_A$ અને $R_B$ હોય, તો $\frac{R_A}{R_B}$ કેટલું થાય?

એક હીટિંગ એલિમેન્ટનો રૂમના તાપમાને અવરોધ $100\,\Omega$ છે. જ્યારે તેને $220\,V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે,ત્યારે તેમાંથી $2\,A$ નો સ્થિર પ્રવાહ વહે છે અને તાપમાન રૂમના તાપમાન કરતા $500\,^{\circ}C$ જેટલું વધી જાય છે. હીટિંગ એલિમેન્ટનો અવરોધનો તાપમાન ગુણાંક કેટલો હશે?

બે તાર $A$ અને $B$ સમાન દ્રવ્યના બનેલા છે અને તેમનું દળ સમાન છે. તાર $A$ ની ત્રિજ્યા $2.0 \ mm$ છે અને તાર $B$ ની ત્રિજ્યા $4.0 \ mm$ છે. તાર $B$ નો અવરોધ $2 \ \Omega$ છે. તાર $A$ નો અવરોધ . . . . . . $\Omega$ છે.

$l$ લંબાઈ અને $S$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર ધાતુના તારનો અવરોધ $R$,કન્ડક્ટન્સ $G$,વાહકતા $\sigma$ અને અવરોધકતા $\rho$ છે. $\sigma$ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo