વિધુત ક્ષેત્રની હાજરીમાં,બે ક્રમિક અથડામણો વચ્ચેનો મુક્ત ઈલેક્ટ્રોનનો પથ સુરેખ રેખા હોય છે?

  • A
    હા
  • B
    ના
  • C
    ક્યારેક હા,ક્યારેક ના
  • D
    માહિતી અપૂર્ણ છે

Explore More

Similar Questions

જ્યારે $5 \, mm^2$ આડછેદ ધરાવતા તાંબાના તારમાં $1.5 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v$ છે. જો તાંબામાં ઇલેક્ટ્રોન ઘનતા $9 \times 10^{28} \, m^{-3}$ હોય,તો $mm/s$ માં $v$ નું મૂલ્ય કેટલું હશે? (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \, C$ લો).

જ્યારે વાહકમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ (ડ્રિફ્ટ વેલોસિટી) કયા ક્રમનો હોય છે?

$2\ m$ લંબાઈના તાંબાના તારમાં $200\ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ ઈલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $0.5\ m/s$ છે. તેમની મોબિલિટી ($m^2 V^{-1} s^{-1}$ માં) કેટલી હશે?

ડ્રિફ્ટ વેગ $v_d$ ની વિદ્યુતક્ષેત્ર $E$ પરની નીચેનામાંથી કઈ નિર્ભરતા માટે ઓહ્મનો નિયમ પળાય છે?

જ્યારે વાહકમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v$ છે. જો ત્રિજ્યા અને વિદ્યુતપ્રવાહ બંને બમણા કરવામાં આવે,તો ડ્રિફ્ટ વેગ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo