એક સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $12 \ cm$ છે અને તેનો વક્રીભવન આંક $1.5$ છે. જ્યારે સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે આ લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો.

  • A
    $24$
  • B
    $38$
  • C
    $62$
  • D
    $48$

Explore More

Similar Questions

એક કાચના સ્લેબનો વિચાર કરો જેની એક બાજુ પર ચાંદીનો ઢોળ ચડાવેલો છે અને બીજી બાજુ પારદર્શક છે. કાચના સ્લેબનો વક્રીભવનાંક $1.5$ છે. જો પ્રકાશનું કિરણ પારદર્શક બાજુ પર $45^{\circ}$ ના ખૂણે આપાત થાય,તો જ્યારે તે સ્લેબમાંથી બહાર આવે ત્યારે પ્રકાશના કિરણનું તેના પ્રારંભિક માર્ગથી વિચલન કેટલું હશે ($^{\circ}$ માં)?

વક્રીભવનાંક $\mu$ અને વક્રતા ત્રિજ્યા $R$ ધરાવતા પ્લેનો-કોન્વેક્સ લેન્સની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. લેન્સ-અરીસાથી બિંદુવત વસ્તુને કેટલા અંતરે મૂકવી જોઈએ,જેથી પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય?

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો પાવર $P$ છે. તેને મુખ્ય અક્ષમાંથી પસાર થતા સમતલ દ્વારા બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. એક ભાગનો પાવર કેટલો થશે?

આકૃતિમાં સિલ્વર કરેલ બહિર્ગોળ લેન્સ દર્શાવેલ છે. $1\,cm$ લંબાઈની વસ્તુને લેન્સની સામે $30\,cm$ અંતરે મૂકવામાં આવી છે. અંતિમ પ્રતિબિંબના ગુણધર્મો શું હશે? લેન્સનો વક્રીભવનાંક $\mu$ છે અને જે માધ્યમમાં લેન્સ મૂકવામાં આવ્યો છે તેનો વક્રીભવનાંક $2\mu$ છે. બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ છે.

$15\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ એક બહિર્ગોળ અરીસાની સામે મૂકવામાં આવ્યો છે. જ્યારે વસ્તુને $O$ પર મૂકવામાં આવે છે,ત્યારે પ્રતિબિંબ તેની સાથે સંપાત થાય છે. અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo