આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચ અને હવાની આંતરિક સપાટી પર સફેદ પ્રકાશ આપાત થાય છે. જો લીલા પ્રકાશનું ફક્ત સંપૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય,તો હવામાં રહેલા કિરણો કયા છે?

  • A
    પીળો,નારંગી,લાલ
  • B
    જાંબલી,નીલો,વાદળી
  • C
    આ બધા જ
  • D
    લીલા સિવાયના બધા જ

Explore More

Similar Questions

જો પ્રકાશ હવામાં $t_1$ સેકન્ડમાં $x$ અંતર કાપે છે અને કોઈ ચોક્કસ માધ્યમમાં $t_2$ સેકન્ડમાં $10x$ અંતર કાપે છે,તો તે માધ્યમનો ક્રાંતિકોણ શોધો.

નળાકાર પારદર્શક ઘન સળિયાનો વક્રીભવનાંક $\mu = \frac{2}{\sqrt{3}}$ છે અને તે હવા દ્વારા ઘેરાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સળિયાના એક છેડાના મધ્ય બિંદુ પર આપાત થાય છે. આપાત કોણ $\theta$ શોધો જેના માટે પ્રકાશનું કિરણ સળિયાની દિવાલ પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે.

Difficult
View Solution

હીરાની ચમક શા માટે જોવા મળે છે?

$L$ લંબાઈ અને $W$ પહોળાઈ ધરાવતું એક સમતલીય માળખું આકૃતિમાં દર્શાવ્યા મુજબ $n_1=1.5$ અને $n_2=1.44$ વક્રીભવનાંક ધરાવતા બે અલગ-અલગ ઓપ્ટિકલ માધ્યમોનું બનેલું છે. જો $L \gg W$ હોય,તો છેડા $AB$ માંથી પ્રવેશતું કિરણ છેડા $CD$ માંથી ત્યારે જ બહાર આવશે જો માળખાની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત સંતોષાય. $L = 9.6 \ m$ માટે,જો આપાતકોણ $\theta$ બદલવામાં આવે,તો કિરણને સમતલ $CD$ માંથી બહાર નીકળવા માટે લાગતો મહત્તમ સમય $t \times 10^{-9} \ s$ છે,જ્યાં $t$ કેટલો છે? [પ્રકાશની ઝડપ $c = 3 \times 10^8 \ m/s$]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,પ્રકાશના ત્રણ કિરણો,લાલ $(R)$,લીલા $(G)$ અને વાદળી $(B)$,કાટકોણ પ્રિઝમ $PQR$ ની સપાટી $PQ$ પર આપાત થાય છે. લાલ,લીલા અને વાદળી તરંગલંબાઇ માટે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક અનુક્રમે $1.27$,$1.42$ અને $1.49$ છે. સપાટી $PR$ માંથી બહાર આવતા કિરણ(ઓ) નો રંગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo