જો $CB$ પરિપથમાં પ્રવાહ ગેઇન $\alpha$ હોય અને $CE$ પરિપથમાં પ્રવાહ ગેઇન $\beta$ હોય,તો $\alpha / \beta$ = ......

  • A
    $\frac{\Delta I_B}{\Delta I_E}$
  • B
    $\frac{\Delta I_E}{\Delta I_B}$
  • C
    $\frac{\Delta I_B}{\Delta I_C}$
  • D
    $\frac{\Delta I_C}{\Delta I_E}$

Explore More

Similar Questions

એક ટ્રાન્ઝિસ્ટરમાં,જો $\frac{I_C}{I_E} = \alpha$ અને $\frac{I_C}{I_B} = \beta$ હોય. જો $\alpha$ એ $\frac{20}{21}$ અને $\frac{100}{101}$ ની વચ્ચે બદલાતું હોય,તો $\beta$ નું મૂલ્ય કોની વચ્ચે હશે?

બાયપોલર ટ્રાન્ઝિસ્ટરના કિસ્સામાં,$\beta = 45$ છે. $1 \ k\Omega$ ના કલેક્ટર અવરોધ પરનો પોટેન્શિયલ ડ્રોપ $5 \ V$ છે. બેઝ કરંટ આશરે કેટલો હશે ($\mu A$ માં)?

કોમન એમિટર $(CE)$ એમ્પ્લીફાયરમાં જેનો વોલ્ટેજ ગેઈન $G$ છે,તેમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનું ટ્રાન્સકન્ડક્ટન્સ $0.03\, mho$ અને કરંટ ગેઈન $25$ છે. જો આ ટ્રાન્ઝિસ્ટરને બીજા ટ્રાન્ઝિસ્ટર સાથે બદલવામાં આવે જેનું ટ્રાન્સકન્ડક્ટન્સ $0.02\, mho$ અને કરંટ ગેઈન $20$ હોય,તો નવો વોલ્ટેજ ગેઈન કેટલો થશે?

એક ટ્રાન્ઝિસ્ટરમાં $\beta$ નું મૂલ્ય $50$ છે. તો $\alpha$ નું મૂલ્ય ........ છે.

$CE$ પરિપથમાં ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરને અચળ $V_C = 1.5 \ V$ પર રાખવામાં આવેલ છે. જ્યારે બેઝ પ્રવાહ $100 \ \mu A$ થી બદલાઈને $150 \ \mu A$ થાય છે,ત્યારે કલેક્ટર પ્રવાહ $5 \ mA$ થી બદલાઈને $10 \ mA$ થાય છે. આ ટ્રાન્ઝિસ્ટર માટે પ્રવાહ ગેઇન $\beta$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo