બે બિંદુવત વિદ્યુતભારો $x-$ અક્ષ પર આવેલા છે. $x = 0$ આગળ $q_1$ =$ -1\ \mu C$ અને $x = 1\, m$ આગળ $q_2$ =$ +1\ \mu C$. ત્રીજા વિદ્યુતભાર $q_3$ = $+1\ \mu C$ કે જે અનંત અંતરેથી $x = 2\ m$ સુધી આવે છે તેના વડે થતું કાર્ય શોધો.

  • A

    $45\times 10^{-3}\ J$

  • B

    $4.5 \times  10^{-3} \ J$

  • C

    $0.4 \times  10^{-3}\ J$

  • D

    $4.5 \times  10^{-8}\ J$

Similar Questions

$1$ મેગાવોલ્ટનાં વિદ્યુત સ્થિતિમાનનાં તફાવતથી જો એક $\alpha$ કણ અને એક પ્રોટોનને સ્થિર અવસ્થાથી પ્રવેગીત કરવામાં આવે તો તેમની ગતિઉર્જાનો ગુણોતર કેટલો થશે ?

વિધુત સ્થિતિઊર્જાનો તફાવત સમજાવો અને તેને લગતી નોંધવાલાયક બાબતો જણાવો.

એક પ્રોટોન $1 \,V$ ના સ્થિતિમાનના તફાવત સાથે પ્રવેગીત થાય છે. તો પ્રોટોનની $KE +$.......$eV$ હશે.

નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

$a$ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર $Q$ વિજભાર મૂકવામાં આવે છે. ચોરસના કેન્દ્રથી $-Q$ વિજભારને અનંત અંતરે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • [AIIMS 1995]