નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
જો વિદ્યુતક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારને લીધે $\Gamma ^{25}$ ને બદલે $\Gamma ^2$ પ્રમાણે બદલાતું હોય તો ગાઉસનો નિયમ સનાતમ રીતે લાગુ પડશે.
ગાઉસના નિયમનો ઉપયોગ વિદ્યુત ડાઈપોલની આજુબાજુના ક્ષેત્રના વિતરણની ગણતરી માટે થાય છે.
કેટલીક જગ્યાએ જે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય તો બે વિદ્યુતભારોની નિશાની સમાન ના હોય.
$V_A$ સ્થિતિમાન વાળા બિંદુ $A$ થી $V_B$ સ્થિતિમાન વાળા બિંદુ $B$ એકમ ધન વિદ્યુતભારની ગતિ દરમિયાન બાહ્ય બળ વડે થતું કાર્ય ($V_B$ - $V_A$)
બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અંતર $ 2L$ છે.આ બિંદુઓ પર અનુક્રમે $+q$ અને $ -q$ વિદ્યુતભાર મૂકેલા છે.બિંદુ $C $ એ બિંદુ $ A $ અને બિંદુ $B$ ના મઘ્યબિંદુએ છે. $+Q $ વિદ્યુતભારને અર્ધ-વર્તુળાકાર માર્ગ $ CRD$ એ ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય __________
ખાલી જગ્યા પૂરો $:{\rm{ }}1\,ne\,V{\rm{ }} = {\rm{ }}......\,J.$
વિદ્યુત ક્ષેત્રમાં $q$ જેટલાં ચાર્જને ગતી કરાવવામાં થતું કાર્ય નીચેનામાંથી શેનાં પર આધાર રાખતું નથી ?
જ્યારે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જવામાં આવે, ત્યારે તંત્રની વિદ્યુતસ્થિતિઊર્જા ....
$(a)$ $4 \times 10^{-7}\,C$ વિદ્યુતભારથી $9\, cm$ દૂર આવેલા $P$ બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો.
$(b)$ તે પરથી $2\times 10^{-9}\,C$ વિદ્યુતભારને અનંત અંતરેથી $P$ બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે ?