બે બિંદુઓ $P$ અને $Q\,,\ 10\ V$ અને $-4\ V$ સ્થિતિમાનનો વાળા સ્થાન આગળ આવેલા છે. $P$ થી $Q$ તરફ $100$ ઈલેકટ્રોનની ગતિ દરમિયાન થતું કાર્ય ..... છે.

  • A

    $-2.24 \times 10^{-16}\ J$

  • B

    $2.24 \times 10^{-16}\ J$

  • C

    $-9.60 \times 10^{-17}\ J$

  • D

    $9.60 \times 10^{-17}\ J$

Similar Questions

$2 \times 10^{-2}\,C$ નો એક બિંદુવત વિદ્યુતભાર $P$ થી $S$ સુધી ધન $x-$ અક્ષની દિશામાં પ્રવર્તતા $30\,NC ^{-1}$ જેટલા નિયમિત વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. જો $P$ અને $S$ના યામો અનુક્રમે $(1,2,0)$ અને $(0,0,0)$ હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય $.........\,mJ$ થશે.

  • [JEE MAIN 2023]

$5\ \mu C$ અને $10\ \mu C$ ના બે વિદ્યુતભારો એકબીજાથી $1\ m$ દૂર રહેલા ચે, તેમને હવે એકબીજાથી $0.5\ m$ અંતરે લાવવા કરવું પડતું કાર્ય ...... છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $+q$ વિદ્યુતભારને ઉગમબિંદુ $O$ પર મૂકેલો છે. બિંદુ $A \,(0,a) $ આગળથી $-Q$ વિદ્યુતભારને બિંદુ $B\,(a,0)$ પર સુરેખ માર્ગ $AB$ એ લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?

  • [AIPMT 2005]

આકૃતિઓ $(a)$ અને $(b)$ અનુક્રમે ધન અને ઋણ વિધુતભારોની ક્ષેત્રરેખાઓ દર્શાવે છે.

$(a)$ સ્થિતિમાન તફાવત $V_P-V_Q$, $V_B-V_A$ નાં ચિહ્ન જણાવો.

$(b)$ એક નાના ઋણ વિદ્યુતભારની $ Q$ અને $P$ તથા $ A$ અને $B$ બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતનાં ચિહ્ન જણાવો.

$(c)$ એક નાના ધન વિદ્યુતભારને $Q$ થી $P$ લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો.

$(d)$ એક નાના ઋણ વિધુતભારને $B$ થી $A$ લઈ જવામાં બાહ્યબળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો.

$(e)$ $B$ થી $A$ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિઊર્જા વધે કે ઘટે ? 

બે બિંદુઓ $P$ અને $Q$ પાસે વિદ્યુતસ્થિતિમાનો અનુક્રમે $10\ V$ અને $-4\ V$ છે તો $100$ ઈલેક્ટ્રોનને $P$ થી $Q$ પર લઈ જવા કરવું પડતું કાર્ય ........