આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $2$ $\mu F$ ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ $S$ ને બિંદુ $2$ સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......$\%$ હોય?
$20$
$75$
$80$
$0$
નીચે દોરેલ વિદ્યુત પરિપથમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર__________$\mu \mathrm{C}$હશે.
સમાન કેપેસિટન્સ $C$ ધરાવતાં કેપેસિટરને $V_1$ અને $V_2$ વોલ્ટેજથી ચાર્જ કરીને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?
$10\ \mu F$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરોના સમાંતર જોડાણને $200 \,volt\, dc$ થી વિદ્યુતભારીત કરવામાં આવે તો જૂલમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે ?
પુરો વિદ્યુતભાર થયેલા એક સમાંતર પ્લેટવાળા કેેેસીટરને બેટરી સાથે જોડેલ રાખીને અવાહક સાધનો વડે તેની પ્લેટોને એકબીજાથી દૂર કરવામાં આવે છે. આ સ્થિતિમાં નીચેનામાંથી કઈ રાશિનું મૂલ્ય ઘટશે?
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેના અવકાશમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને પ્લેટોનું ક્ષેત્રફળ $A$ હોય, તો કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે?