ઇલેક્ટ્રોન તથા $\alpha$-કણને $100\, volt$ વિદ્યુત સ્થીતીમાનની અસર હેઠળ પ્રવેશીત કરવામાં આવે તો તેમના વેગમાનનો ગુણોત્તર....

  • A

    $1$

  • B

    $\sqrt {\frac{{2{m_e}}}{{{m_\alpha }}}} $

  • C

    $\sqrt {\frac{{{m_e}}}{{{m_\alpha }}}} $

  • D

    $\sqrt {\frac{{{m_e}}}{{2{m_\alpha }}}} $

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ be $q_1$ અને $q_2$ વિદ્યુતભાર $30\;cm$ અંતરે છે. ત્રીજો વિદ્યુતભાર $q_3$ ને $C$ થી $D$ સુધી $40 \;cm$ ત્રિજ્યાના વર્તુળની ચાપ પર લઇ જવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જામા $\frac{{{q_3}}}{{4\pi {\varepsilon _0}}}k$ ફેરફાર થાય તો, $k=$

  • [AIPMT 2005]

વિધાન-$1$ : બિંદુ $P$ થી બિંદુ $Q$ સુધી ગતિમાન વિદ્યુતભારીત કણ માટે કણ પરનું સ્થિત વિદ્યુત શાસ્ત્રને લીધે થતું ચોખ્ખું કાર્ય એ બિંદુ $P$ થી બિંદુ $Q$ ને જોડતાં માર્ગ થી સ્વતંત્ર છે.

વિધાન-$2$ : બંધ લૂપમાં પદાર્થ પરના સંરક્ષી બળને લીધે થતું ચોખ્ખું કાર્ય શૂન્ય હોય છે.

એક પ્રોટોન $1 \,V$ ના સ્થિતિમાનના તફાવત સાથે પ્રવેગીત થાય છે. તો પ્રોટોનની $KE +$.......$eV$ હશે.

$l$ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ ના દરેક શિરોબિંદુ પર $q$ વિજભાર મૂકેલા છે.તો તંત્રની કુલ સ્થિતિઉર્જા કેટલી થશે?

એકબીજા તરફ આવી રહેલા બે ઈલેક્ટ્રોન ગતિ $10^6\,m/s$ છે. એકબીજાની નજીકનું તેમનું લઘુતમ અંતર કેટલુ હોઈ શકે?