$R$ ત્રિજ્યા ધરાવતા અને $Q$ વિદ્યુતભારિત વાહક ગોળાની અંદરના ભાગમાં કેન્દ્રથી $x$ અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{Q}{R}$
  • B
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{Q}{x}$
  • C
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{Qx}{R^2}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત ગોળીય કવચ માટે $V$ વિરુદ્ધ $r$ નો આલેખ દોરો.

જો ચાર વિદ્યુતભારો $+12 \text{ nC}, -20 \text{ nC}, +32 \text{ nC}$ અને $-15 \text{ nC}$ ને $\sqrt{2} \text{ m}$ બાજુવાળા ચોરસના ચાર શિરોબિંદુઓ પર મૂકવામાં આવે,તો આ ચાર વિદ્યુતભારોને કારણે ચોરસના કેન્દ્ર પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ($\text{ V}$ માં)?

એક પ્રોટોન $1 \,V$ ના સ્થિતિમાનના તફાવત સાથે પ્રવેગીત થાય છે. તો પ્રોટોનની ગતિઊર્જા $(KE)$ $....... \,eV$ હશે.

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓ સમાન રીતે વીજભારિત છે. તેમના સ્થિતિમાનનો ગુણોત્તર ($r_1$ નું સ્થિતિમાન અને $r_2$ નું સ્થિતિમાન) કેટલો થાય?

બે વિદ્યુતભારો $12\,\mu C$ અને $-6\,\mu C$ ને હવામાં $20\, cm$ અંતરે મૂકવામાં આવ્યા છે. આ વિદ્યુતભારોને જોડતી રેખા પર અને તેમની વચ્ચેના વિસ્તારની બહાર એક બિંદુ $P$ એવું હશે,જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. $-6\,\mu C$ વિદ્યુતભારથી $P$ નું અંતર.......$m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo