એક વિસ્તારમાં સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર છે. આ બંને ક્ષેત્રો સમાંતર છે. એક સ્થિર વિદ્યુભારિત કણ આ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે. તો આ કણનો ગતિમાર્ગ.......
અતિવલય
વર્તૂળ
હેલિકલ
સુરેખ
$m$ દળ અને $Q$ વિદ્યુતભાર અને $K$ ગતિઊર્જા ધરાવતો કણ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે.તો $ 3 \,sec $ પછી ગતિઊર્જા......$K$ થાય.
પ્રોટોન અને $\alpha$ ની ગતિઉર્જા $K _{ p }$ અને $K _{\alpha}$ છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર $2: 1 $ છે તો ગતિઉર્જાનો ગુણોતર $K _{ p }: K _{\alpha}$ શું હશે
વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્ર $(2 \hat{i}+3 \hat{j})\,T$ માં ગતિ કરે છે ને તેને $(\alpha \hat{i}-4 \hat{j})\; ms ^{-2}$ જેટલો પ્રવેગ હોય તો $\alpha$ નું મૂલ્ય $......$ હશે.
ચુંબકીયક્ષેત્રમાં મૂકેલાં વિધુતપ્રવાહધારિત સુરેખ સળિયા પર લાગતાં બળનું સૂત્ર મેળવો.
લોરેન્ટઝ બળ એટલે શું ? તેના માટેનું સૂત્ર લખો.