સાચું વિધાન પસંદ કરો.
$(1)$ બળની વિદ્યુત રેખા ઘનતા આપેલ બિંદુ આગળ વિદ્યુત તીવ્રતા સદિશ $E$ ના મૂલ્યથી સ્વતંત્ર હોય છે.
$(2)$ બળની વિદ્યુત રેખા ઘનતા આપેલ બિંદુ આગળ તેના વિદ્યુત તીવ્રતા સદિશ $E$ ના સમપ્રમાણમાં હોય છે.
$(3)$ વાસ્તવમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓ મળતી નથી. તે માત્ર વિદ્યુત ક્ષેત્રની આલેખીય રજૂઆત જ છે.
$(4)$ વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે છે.
$1,3$
$2,4$
$1,4$
$2,3$
ઘાતુના ગોળાને સમાન વિધુતક્ષેત્રમાં મૂકતા તેમાં વિધુતક્ષેત્ર રેખાનો સાચો માર્ગ કયો થાય?
$\alpha $ બાજુવાળા સમઘનના કેન્દ્ર પર વિધુતભાર $q$ મૂકેલો છે તેના કોઈ એક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ............ થાય
વિધુતક્ષેત્રની તીવ્રતાની દિશા કઈ હોય છે?
વિદ્યુતક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે ?
બે ક્ષેત્રરેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? તે સમજાવો ?