બે ન્યુક્લિયસના પરમાણુદળાંકનો ગુણોત્તર $1:3$ છે. તેમની ન્યુક્લિયર ઘનતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $(3)^{1/3}:1$
  • B
    $1:1$
  • C
    $1:3$
  • D
    $3:1$

Explore More

Similar Questions

$Z = 50$ પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $9 \times 10^{-13} \ m$ છે. તેની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

ન્યુક્લિયસ (કેન્દ્રક) નો સામાન્ય પરિચય આપો.

નીચે ત્રણ પરમાણ્વીય કણો: ઇલેક્ટ્રોન $(e^{-})$,પ્રોટોન $(p^{+})$ અને ન્યુટ્રોન $(n)$ માટે ઉગમબિંદુ $O$ પર રહેલા ન્યુક્લિયસની હાજરીમાં સ્થિતિઊર્જા $V(r)$ વિરુદ્ધ અંતર $r$ ના ત્રણ આલેખ આપેલા છે. ન્યુક્લિયસની ત્રિજ્યા $r_0$ છે. $V$-અક્ષ પરનું માપદંડ બધી આકૃતિઓ માટે સમાન ન હોઈ શકે. દરેક આલેખની તેના અનુરૂપ પરમાણ્વીય કણ સાથેની સાચી જોડી કઈ છે?

યુરેનિયમ ન્યુક્લિયસની ઘનતાનો ક્રમ (order of magnitude) કેટલો છે? (આપેલ છે: ${m_p} = 1.67 \times 10^{-27} \ kg$)

કઈ ભૌતિક રાશિનું માપન $barn$ માં કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo