કોઈ ક્ષણે આપેલ રેડિયો એક્ટિવ નમૂનામાં $N$ જેટલા એક્ટિવ ન્યુક્લિયસ છે. જો તેનો ક્ષય અચળાંક $\lambda$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે? (નોંધ: $\lambda$ ઘણો નાનો છે.)

  • A
    $N\lambda =$ આપેલ ક્ષણે એક્ટિવીટી
  • B
    $\lambda =$ એકમ સમયમાં ન્યુક્લિયસના ક્ષયની સંભાવના
  • C
    $1/\lambda$ સમયગાળા બાદ નમૂનામાં બાકી રહેલા ન્યુક્લિયસની સંખ્યા $N[1 - 1/e]$ છે
  • D
    નમૂનાનું અર્ધ આયુષ્ય $\ln(2)/\lambda$ છે

Explore More

Similar Questions

જો $T$ એ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય હોય,તો $\frac{T}{2}$ સમય પછી બાકી રહેતો અંશ કેટલો હશે?

જો $10\%$ રેડિયોએક્ટિવ પદાર્થ $5\, days$ માં ક્ષય પામે છે,તો $20\, days$ પછી બાકી રહેલા મૂળ પદાર્થનું પ્રમાણ આશરે .......... $\%$ હશે.

કોઈપણ સમયે,બે તત્વો $X_1$ અને $X_2$ પાસે રેડિયોએક્ટિવ પરમાણુઓની સંખ્યા સમાન છે. જો $X_1$ અને $X_2$ ના ક્ષય અચળાંક અનુક્રમે $10\lambda$ અને $\lambda$ હોય,તો જ્યારે તેમના પરમાણુઓનો ગુણોત્તર $\frac{1}{e}$ થાય ત્યારે તે સમય કેટલો હશે?

એક પિતૃ ન્યુક્લિયસ $X$ એ પુત્રી ન્યુક્લિયસ $Y$ માં ક્ષય પામે છે,જે આગળ જતાં $Z$ માં ક્ષય પામે છે. $X$ અને $Y$ ના અર્ધ-આયુષ્ય અનુક્રમે $40000 \, yr$ અને $20 \, yr$ છે. એક ચોક્કસ નમૂનામાં,એવું જોવા મળે છે કે $Y$ ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે બદલાતી નથી. જો નમૂનામાં $X$ ન્યુક્લિયસની સંખ્યા $4 \times 10^{20}$ હોય,તો તેમાં હાજર $Y$ ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે?

રેડિયોએક્ટિવ પદાર્થના નમૂનામાં $10^6$ ન્યુક્લિયસ છે. તેનો અર્ધ-આયુષ્ય સમય $20 \, s$ છે. $10 \, s$ પછી બાકી રહેલા ન્યુક્લિયસની સંખ્યા આશરે ...... $\times 10^5$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo