$27^{\circ}C$ તાપમાને અને $1 \, atm$ દબાણે હાઈડ્રોજન અને ઑક્સિજનના અણુઓ માટે $(\nu_{rms})_{H_2} / (\nu_{rms})_{O_2}$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1/4$
  • B
    $16$
  • C
    $1/16$
  • D
    $4$

Explore More

Similar Questions

$rms$ મૂલ્ય એટલે શું? $v_{rms}$ એટલે શું? દબાણના પદમાં $v_{rms}$ નું સમીકરણ તારવો.

જ્યારે દબાણ અચળ રહે છે,ત્યારે કયા તાપમાને વાયુના અણુઓની $r.m.s.$ ઝડપ $STP$ પરની $r.m.s.$ ઝડપ કરતા $10 \%$ જેટલી વધશે?

એક પાત્રમાં ચોક્કસ તાપમાને ઓક્સિજનના અણુની rms ઝડપ $\left(1+\frac{5}{x}\right)^{\frac{1}{2}} v$ છે,જ્યાં $v$ એ અણુની સરેરાશ ઝડપ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે? ($\pi=\frac{22}{7}$ લો)

વાતાવરણમાં $H_2$ અને $He$ જેવા હલકા વાયુઓ નહિવત માત્રામાં જોવા મળે છે. કેમ?

ચોક્કસ તાપમાને ઓક્સિજનની rms ઝડપ $v$ છે. જો તાપમાન બમણું કરવામાં આવે અને ઓક્સિજનના અણુઓનું ઓક્સિજનના પરમાણુઓમાં વિઘટન થાય,તો rms ઝડપ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo