આકૃતિમાં $X$ પાત્રનું કદ $Y$ પાત્રના કદ કરતાં બમણું છે. બંનેમાં આદર્શ વાયુ ભરેલો છે. $X$ નું તાપમાન $200 \, K$ અને $Y$ નું તાપમાન $400 \, K$ છે. જો $X$ માં વાયુનું દળ $m$ હોય,તો $Y$ માં વાયુનું દળ કેટલું હશે?

  • A
    $\frac{m}{8}$
  • B
    $\frac{m}{6}$
  • C
    $\frac{m}{4}$
  • D
    $\frac{m}{2}$

Explore More

Similar Questions

આદર્શ વાયુના આપેલા દબાણ $(P)$ - નિરપેક્ષ તાપમાન $(T)$ ના આલેખમાં,કદ $V_1, V_2, V_3$ અને $V_4$ વચ્ચેનો સંબંધ શું છે?

નીચેનો આલેખ આદર્શ વાયુના $T-V$ વક્ર દર્શાવે છે (જ્યાં $T$ એ તાપમાન છે અને $V$ એ કદ છે) ત્રણ દબાણો $P_1, P_2$ અને $P_3$ પર,જે ચાર્લ્સના નિયમ સાથે સરખાવવામાં આવ્યા છે જે તૂટક રેખાઓ દ્વારા દર્શાવેલ છે. તો સાચો સંબંધ કયો છે?

પાત્ર $A$ માં $P, V$ અને $T$ થર્મોડાયનેમિક યામ ધરાવતો વાયુ છે. બીજા પાત્ર $B$ માં $2P, V/4$ અને $2T$ તાપમાને અલગ વાયુ છે. પાત્ર $A$ માં રહેલા અણુઓની સંખ્યા અને પાત્ર $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

$O_2$ અને $N_2$ ના આણ્વીય દળ અનુક્રમે $32$ અને $28$ છે. $15^{\circ}C$ તાપમાને,$1 \, g$ $O_2$ નું દબાણ તે જ બોટલમાં $1 \, g$ $N_2$ ના દબાણ જેટલું હોય,તો તે તાપમાન ...... $^{\circ}C$ હશે.

એક બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનું દબાણ અને તાપમાન અનુક્રમે $720 \, kPa$ અને $40^\circ C$ છે. જો વાયુનો $\frac{1}{4}$ ભાગ પાત્રમાંથી બહાર કાઢવામાં આવે અને બાકી રહેલા વાયુનું તાપમાન વધારીને $353^\circ C$ કરવામાં આવે,તો વાયુનું અંતિમ દબાણ ....... $kPa$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo