અચળ કદે આદર્શ વાયુની મોલર ઉષ્મા ક્ષમતા $\alpha R$ છે. જો $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય,તો ગુણોત્તર $C_P/C_V$ ........... બરાબર થાય.

  • A
    $\frac{\alpha + 1}{\alpha}$
  • B
    $\frac{\alpha - 1}{\alpha}$
  • C
    $\alpha + 1$
  • D
    $1$

Explore More

Similar Questions

જો $c_p$ અને $c_v$ એ $M$ આણ્વીય દળ ધરાવતા આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્મા (એકમ દળ દીઠ) દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે,જ્યાં $R$ એ મોલર વાયુ અચળાંક છે?

ઓરડાના તાપમાને $14 \ g$ નાઈટ્રોજનને અચળ દબાણે તેનું તાપમાન $48^{\circ} C$ જેટલું વધારવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જા કેટલી છે ($R$ માં)? (નાઈટ્રોજનનું આણ્વીય દળ $= 28, R =$ વાયુ અચળાંક,દ્વિપરમાણ્વિક વાયુ માટે $C_p = \frac{7}{2} R$)

$1\,g$ હિલિયમનું તાપમાન $T_1\,K$ થી $T_2\,K$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાનું પ્રમાણ કેટલું છે?

Difficult
View Solution

અચળ દબાણે એકપરમાણ્વીય અને દ્વિપરમાણ્વીય વાયુઓની મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો ગુણોત્તર કેટલો છે ($: 7$ માં)?

$\gamma = \frac{C_p}{C_v}$ અને તાપમાન $T$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo