બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન $1 ^\circ C$ જેટલું વધારતાં તેનું દબાણ $0.4 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન કેટલું હશે?

  • A
    $25 ^\circ C$
  • B
    $250 ^\circ C$
  • C
    $250 \ K$
  • D
    $2500 ^\circ C$

Explore More

Similar Questions

સવારના સમયે જ્યારે હવાનું તાપમાન $22^{\circ}C$ હોય ત્યારે એક ઓટોમોબાઈલ ટ્યુબમાં $200\, kPa$ ના દબાણ સુધી હવા ભરવામાં આવે છે. દિવસ દરમિયાન,તાપમાન વધીને $42^{\circ}C$ થાય છે અને ટ્યુબ $2\%$ જેટલી વિસ્તરે છે. આ તાપમાને ટ્યુબમાં હવાનું દબાણ આશરે ...... $kPa$ હશે.

$H_2, He$ અને $O_2$ ના સમાન દળ માટે $PV$ વિરુદ્ધ $T$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો:

બંને છેડે સીલ કરેલી એક પાતળી નળી $100 \ cm$ લાંબી છે. તે આડી સ્થિતિમાં છે, જેમાં વચ્ચેનો $20 \ cm$ ભાગ પારો ધરાવે છે અને બે સમાન છેડાઓ પ્રમાણભૂત વાતાવરણીય દબાણે હવા ધરાવે છે. જો નળીને હવે ઊભી સ્થિતિમાં ફેરવવામાં આવે, તો પારો કેટલા અંતરે સ્થાનાંતરિત થશે? (આપેલ છે: નળીનો આડછેદ સમાન ગણી શકાય) ........ $cm$

આદર્શ વાયુનું સમીકરણ લખો. નિરપેક્ષ તાપમાનના માપક્રમનો આધાર શું છે?

Difficult
View Solution

નિશ્ચિત જથ્થાના વાયુનું અચળ દબાણે કદ $V$ છે. જો વાયુનું તાપમાન એટલું વધારવામાં આવે કે જેથી અણુઓના $v_{rms}$ નું મૂલ્ય બમણું થાય,તો તેનું નવું કદ ....... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo