વાયુ દ્વારા લાગતું દબાણ $P_0$ છે. જો અણુઓનું દળ અડધું અને તેમનો વેગ બમણો કરવામાં આવે,તો દબાણ ....... થશે.

  • A
    $\frac{P_0}{2}$
  • B
    $P_0$
  • C
    $2P_0$
  • D
    $4P_0$

Explore More

Similar Questions

બે વાયુઓ અનુક્રમે $300 \ K$ અને $350 \ K$ નિરપેક્ષ તાપમાને છે. તેમના અણુઓની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

હિલિયમ પરમાણુની સરેરાશ ઉષ્મીય ઊર્જાનો અંદાજ લગાવો:
$(i)$ ઓરડાના તાપમાને $(27^{\circ} C)$,
$(ii)$ સૂર્યની સપાટી પરના તાપમાને $(6000\; K)$,
$(iii)$ $10$ મિલિયન કેલ્વિન તાપમાને (તારાના કેન્દ્રનું લાક્ષણિક તાપમાન).

$-23^{\circ}C$ તાપમાન અને $75 \, cm$ દબાણે $H_2$ વાયુની સરેરાશ ગતિઊર્જા $5 \times 10^{-14} \, erg$ છે. તો $227^{\circ}C$ તાપમાન અને $150 \, cm$ દબાણે $O_2$ વાયુની સરેરાશ ગતિઊર્જા કેટલી થશે?

સાર્વત્રિક વાયુ અચળાંકનું મૂલ્ય $8.3\, J/mol/K$ છે. $-73^{\circ}C$ તાપમાને $32\, g$ ઓક્સિજનની સરેરાશ ગતિઊર્જા ...... $J$ થશે.

આદર્શ વાયુના દબાણ,કદ અને આંતરિક ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo