ત્રણ સળિયાને સમબાજુ ત્રિકોણના સ્વરૂપમાં ગોઠવવામાં આવ્યા છે. ત્રિકોણના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ગણો. (દરેક સળિયાનું દળ $M$ અને લંબાઈ $L$ છે)

  • A
    $M L^2$
  • B
    $\frac{7}{3} M L^2$
  • C
    $\frac{4}{3} M L^2$
  • D
    $\frac{M L^2}{2}$

Explore More

Similar Questions

જો પદાર્થ $X-Y$ સમતલમાં હોય,તો લંબ અક્ષ પ્રમેય મુજબ:

એક નક્કર નળાકારનું દળ $M$,લંબાઈ $L$ અને ત્રિજ્યા $R$ છે. આ નળાકારની તેની કોઈ એક જનરેટર (જનિત્ર) અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક તકતીનું તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

એક પાતળી વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તો,તેના વ્યાસને સમાંતર અને તેની ધારને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

આકૃતિમાં દર્શાવેલ સમાન લંબચોરસ શીટ માટે,શીટને લંબ અને $O$ (દ્રવ્યમાન કેન્દ્ર) તથા $O'$ (ખૂણાના બિંદુ) માંથી પસાર થતી અક્ષો વિશે જડત્વની ચાકમાત્રાઓનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo