$L$ લંબાઈના એક પાતળા સળિયાને એક છેડેથી લટકાવવામાં આવે છે અને તે $n$ ભ્રમણ પ્રતિ સેકન્ડની ઝડપે ચાકગતિ કરે છે. સળિયાની ચાકગતિ ઊર્જા કેટલી થશે?

  • A
    $2 \ mL^2 \pi^2 n^2$
  • B
    $\frac{1}{2} \ mL^2 \pi^2 n^2$
  • C
    $\frac{2}{3} \ mL^2 \pi^2 n^2$
  • D
    $\frac{1}{6} \ mL^2 \pi^2 n^2$

Explore More

Similar Questions

'$m$' દળનો એક કણ '$r$' ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે. કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન '$L$' છે. કણની ગતિઊર્જા કેટલી હશે?

$6 \ kg$ દળ અને $40 \ cm$ ત્રિજ્યા ધરાવતું એક પૈડું (રિમ) $300 \ rpm$ ની ઝડપે ફરે છે. પૈડાની ચાકગતિ ઉર્જા કેટલી હશે?

જો કોઈ પદાર્થની આપેલ અક્ષ પર પરિભ્રમણ કરતી કોણીય ઝડપમાં $20 \%$ નો વધારો થાય,તો તેની ચાકગતિ ઉર્જામાં કેટલો વધારો થશે ($\%$ માં)?

$10\,kg$ દળ અને $3\,cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર નક્કર દડો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $50\,rad/s$ ના કોણીય વેગ સાથે ફરે છે. તેની ચાકગતિ ઉર્જા ....... $J$ છે.

જો કોઈ પદાર્થનું કોણીય વેગમાન $200\%$ વધારવામાં આવે,તો તેની ચાકગતિઊર્જામાં ........ $\%$ વધારો થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo