એક લીસો ગોળો $A$ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર કોણીય ઝડપ $\omega$ થી અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગ $v$ થી ગતિ કરે છે. તે સ્થિર રહેલા સમાન ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. અથડામણ બાદ તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_A$ અને $\omega_B$ છે. ઘર્ષણબળને અવગણતા,નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $\omega_A < \omega_B$
  • B
    $\omega_A = \omega_B$
  • C
    $\omega_A = \omega$
  • D
    $\omega = \omega_B$

Explore More

Similar Questions

$M$ દળનો એક બિલિયર્ડ બોલ,$v_1$ વેગ સાથે ગતિ કરતો હોય ત્યારે તેટલા જ દળના બીજા સ્થિર બોલ સાથે અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય,તો અથડામણ પછી વિચલનનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

એક દડાને $h$ ઊંચાઈ પરથી એક સમતલ પર પાડવામાં આવે છે. જો સમતલનો પ્રત્યવસ્થાન ગુણાંક (coefficient of restitution) $e$ હોય અને દડો જમીન સાથે બે વાર અથડાય,તો બે કૂદકા પછી તે કેટલી ઊંચાઈ સુધી પહોંચશે?

Difficult
View Solution

$M_1$ દળ ધરાવતો પદાર્થ $u$ ઝડપથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે અને સ્થિર રહેલા $M_2$ દળ ધરાવતા બીજા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. સાચું વિધાન પસંદ કરો.

$1\, kg$ કરતા વધુ દળ ધરાવતો એક ભારે સ્ટીલનો દડો $2\, m/s$ ની ઝડપે ગતિ કરે છે અને તે $0.1\, g$ કરતા ઓછા દળ ધરાવતા સ્થિર પિંગ-પોંગ દડા સાથે હેડ-ઓન અથડામણ કરે છે. આ અથડામણ સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી,પિંગ-પોંગ દડો આશરે ......... $m/s$ ની ઝડપે ગતિ કરશે.

પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo