એક પદાર્થ $1 \ s$ માં એક ભ્રમણ પૂર્ણ કરે છે. જો તેની ચાકગતિ ઊર્જા $E_R$ હોય,તો તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    ચાકગતિ ઊર્જા જેટલી
  • B
    ચાકગતિ ઊર્જાથી બમણી
  • C
    ચાકગતિ ઊર્જાથી અડધી
  • D
    ચાકગતિ ઊર્જાથી ચારગણી

Explore More

Similar Questions

$3 \ rad/s$ ના કોણીય વેગથી ફરતી વસ્તુની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $3 \ kg \cdot m^2$ છે. આ વસ્તુની ચાકગતિ ઉર્જા,$27 \ kg$ દળ ધરાવતી બીજી વસ્તુની સ્થાનાંતરિત ગતિ ઉર્જા જેટલી છે. $27 \ kg$ દળ ધરાવતી વસ્તુની ઝડપ .......... $m/s$ હશે.

$10 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતી એક રીંગ તેના વ્યાસને અનુલક્ષીને $20 \ rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. તેની ચાકગતિ ઉર્જા .......... $J$ છે.

એક ફ્લાયવ્હીલ $72 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતી નક્કર વર્તુળાકાર તકતીના સ્વરૂપમાં છે. જો તે $70 \ rpm$ ની ઝડપે પરિભ્રમણ કરતું હોય,તો તેની પરિભ્રમણીય ગતિઊર્જા ........ $J$ છે.

Difficult
View Solution

એક ફ્લાયવ્હીલની ઝડપ $60\,rpm$ થી વધારીને $360\,rpm$ કરવા માટે $484\,J$ ઉર્જા ખર્ચાય છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા (moment of inertia) $.............\,kg\cdot m^2$ છે.

સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાઓ તેમના સંબંધિત વ્યાસને અનુલક્ષીને સમાન જડત્વની ચાકમાત્રા (moment of inertia) ધરાવે છે. તો નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo