નીચેનામાંથી કયું દ્રાવણની ટકાવારી સાંદ્રતા દર્શાવે છે?

  • A
    $\frac{\text{દ્રાવ્યનું વજન}}{\text{દ્રાવણનું વજન}} \times 100$
  • B
    $\frac{\text{દ્રાવ્યનું વજન}}{\text{દ્રાવણનું કદ}} \times 100$
  • C
    $\frac{\text{દ્રાવ્યનું કદ}}{\text{દ્રાવણનું કદ}} \times 100$
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

$32^{\circ} C$ તાપમાને $500 \ mL$ દ્રાવણમાં $x \ g$ નિર્જળ $CuSO_4$ ધરાવતા જલીય દ્રાવણની મોલારિટી $(M) = 2 \times 10^{-1} \ M$ છે. તેની મોલાલિટી. . . . . .$\times 10^{-3} \ m$ (નજીકનો પૂર્ણાંક) થશે. [દ્રાવણની ઘનતા $= 1.25 \ g/mL$ આપેલ છે.]

સાંદ્ર $HCl$ એ $10 \,N$ છે. તો કેવી રીતે મંદન કરીને $1000 \,cc$ $1 \,N \,HCl$ મેળવી શકાય?

$46 \ g$ ગ્લિસરીન $(C_3H_8O_3)$ અને $36 \ g$ પાણી $(H_2O)$ ધરાવતા દ્રાવણમાં ગ્લિસરીનનો મોલ અંશ શોધો.

$2 \ L$ નું $0.1 \ M$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી ખાંડ $(C_{12}H_{22}O_{11})$ નું પ્રમાણ ............... $g$ છે.

જો એક જલીય દ્રાવણની મોલાલિટી $m$ હોય અને દ્રાવ્યનો મોલ-અંશ $y$ હોય,તો નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo