આપેલ પદાર્થની $T^{\circ}C$ તાપમાને વિશિષ્ટ ઉષ્મા $C = \alpha T^2 + \beta T + \gamma$ વડે રજૂ થાય છે. પદાર્થના $m \, g$ જેટલા દળનું તાપમાન $0^{\circ}C$ થી $T_o^{\circ}C$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો .......

  • A
    $\frac{m T_o^3 \alpha}{3} + \frac{\beta T_o^2}{2} + \gamma T_o$
  • B
    $\frac{m T_o^3 \alpha}{3} + \frac{m \beta T_o^2}{2} + m \gamma T_o$
  • C
    $\frac{m T_o^3 \alpha}{3} + \frac{m \beta T_o^2}{2}$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

$5 \ kg$ દળ ધરાવતું પાણી એક બંધ પાત્રમાં $20^{\circ} C$ તાપમાને છે. જો પાણીને $10 \ \text{મિનિટ}$ સુધી ગરમ કરવામાં આવે અને તેનું તાપમાન $30^{\circ} C$ થાય, તો પાણીની આંતરિક ઊર્જામાં થતો વધારો કેટલો હશે ($kJ$ માં)? (પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 4200 \ J \ kg^{-1} \ K^{-1}$)

ઉષ્માધારિતા કયા પરિબળો પર આધાર રાખે છે?

પદાર્થની ઉષ્મીય ધારિતા (Thermal capacity) શેના પર આધાર રાખે છે?

પદાર્થની ઉષ્મા ધારિતા (Heat Capacity) સમજાવો અને તેનું સમીકરણ તથા એકમ લખો.

$M$ દળ ધરાવતા કોપર બ્લોકની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $s$ છે. જો કોપર બ્લોકનું દળ બમણું કરવામાં આવે,તો તેની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo