$m$ દળનો એક કણ પૂર્વ દિશામાં $v$ વેગથી ગતિ કરે છે. તે સમાન દળના અને સમાન ઝડપના ઉત્તર દિશામાં ગતિ કરતા કણ સાથે અથડાઈને તેની સાથે ચોંટી જાય છે. સંયુક્ત કણોનો વેગ કેટલો હશે?

  • A
    ઉત્તર-પૂર્વ દિશામાં $v/\sqrt{2}$
  • B
    ઉત્તર-પશ્ચિમ દિશામાં $v/\sqrt{2}$
  • C
    ઉત્તર-પૂર્વ દિશામાં $\sqrt{2}v$
  • D
    ઉત્તર-પશ્ચિમ દિશામાં $\sqrt{2}v$

Explore More

Similar Questions

$x$-અક્ષ પર $V$ વેગથી ગતિ કરતું $M$ દળનું એક પદાર્થ,$y$-અક્ષ પર $3V$ વેગથી ગતિ કરતા $2M$ દળના બીજા પદાર્થ સાથે અથડાઈને તેની સાથે ચોંટી જાય છે. અથડામણ પછી સંયુક્ત પદાર્થનો વેગ કેટલો હશે?

ઘર્ષણરહિત સમક્ષિતિજ ટેબલ પર પડેલા એક નક્કર ચોસલા સાથે એક ગોળી અથડાય છે અને તેમાં ફસાઈ જાય છે. નીચેનામાંથી શેનું સંરક્ષણ થશે?

$m$ દળની એક ગોળી $v$ વેગથી ગતિ કરતી વખતે સ્થિર રહેલા $M$ દળના બ્લોક સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. સંયુક્ત બ્લોકની ગતિઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતો પદાર્થ $v$ વેગથી ગતિ કરે છે અને તે સ્થિર રહેલા $2m$ દળ ધરાવતા બીજા પદાર્થ સાથે સીધી અથડામણ કરે છે. જો અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

Difficult
View Solution

$20\, kg$ દળ ધરાવતો પદાર્થ $10\, m/s$ ની ઝડપથી ગતિ કરે છે અને તે $5\, kg$ ના સ્થિર દળ સાથે અથડાય છે. અથડામણના પરિણામે,બંને દળ એકબીજા સાથે જોડાઈ જાય છે. સંયુક્ત દળની ગતિઊર્જા ............. $J$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo