$100 \ g$ દળનો એક કણ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં $5 \ m/s$ ની ઝડપે ફેંકવામાં આવે છે. કણ પાછો પ્રારંભિક બિંદુએ આવે તે દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કુલ કાર્ય કેટલા $J$ હશે?

  • A
    $-0.5$
  • B
    $-1.25$
  • C
    $1.25$
  • D
    $0.5$

Explore More

Similar Questions

$m$ દળ અને $\ell$ લંબાઈની એક સાંકળને ઘર્ષણરહિત ટેબલ પર એવી રીતે રાખવામાં આવી છે કે તેનો $\frac{2 \ell}{5}$ ભાગ ટેબલની ધારની નીચે લટકે છે. લટકતા ભાગને ટેબલ પર ખેંચવા માટે કરવું પડતું કાર્ય શોધો.

$m$ દળનો એક ગોળો $l$ લંબાઈની દોરીના એક છેડે બાંધેલો છે અને બીજા છેડાને કેન્દ્ર રાખીને $v$ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. સંપૂર્ણ સમક્ષિતિજ વર્તુળમાં થયેલ કાર્ય કેટલું હશે?

એક સાયકલ સવાર $10 \; m$ અંતરે લપસીને અટકી જાય છે. આ પ્રક્રિયા દરમિયાન,રસ્તા દ્વારા સાયકલ પર લાગતું બળ $200 \; N$ છે અને તે ગતિની વિરુદ્ધ દિશામાં છે.
$(a)$ રસ્તો સાયકલ પર કેટલું કાર્ય કરે છે?
$(b)$ સાયકલ રસ્તા પર કેટલું કાર્ય કરે છે?

એક કણ પર લાગતું બળ $\vec F = 3\hat i + c\hat j + 2\hat k$ તેને $\vec S = - 4\hat i + 2\hat j - 3\hat k$ જેટલું સ્થાનાંતર કરાવે છે. જો થયેલું કાર્ય $6 \ J$ હોય,તો $c$ નું મૂલ્ય કેટલું હશે?

એક કણ $x-y$ સમતલમાં બળ $F = K \left[ \frac{x}{(x^2+y^2)^{3/2}} \hat{i} + \frac{y}{(x^2+y^2)^{3/2}} \hat{j} \right]$ ની અસર હેઠળ ગતિ કરે છે,જ્યાં $K$ એક અચળાંક છે. જ્યારે કણ ઉગમબિંદુની આસપાસ $a$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $(0, a)$ થી $(a, 0)$ સુધી ગતિ કરે ત્યારે બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo