પાંચ સમાન સ્થિતિસ્થાપક દડાઓને સમાન લંબાઈની દોરીઓ વડે હરોળમાં એવી રીતે લટકાવવામાં આવ્યા છે કે જેથી દડાઓની બાજુઓ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું રહે. જો જમણા છેડાના દડાને એક બાજુએથી મુક્ત કરવામાં આવે,તો:

  • A
    ડાબી તરફના છેડાનો એક દડો ઉછળશે.
  • B
    ડાબી તરફના છેડાના બે દડા ઉછળશે.
  • C
    ડાબી તરફના છેડાના ત્રણ દડા ઉછળશે.
  • D
    ડાબી તરફના બધા જ દડાઓ ઉછળશે.

Explore More

Similar Questions

$M$ દળનો એક ગોળો $u$ વેગથી ગતિ કરે છે અને $m$ દળના સ્થિર રહેલા બીજા ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક હેડ-ઓન સંઘાત કરે છે. સંઘાત પછી તેમના વેગ અનુક્રમે $V$ અને $v$ છે. તો $v$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

$4m$ દળ ધરાવતો પદાર્થ $A$ જે $u$ ઝડપથી ગતિ કરે છે,તે સ્થિર રહેલા $2m$ દળ ધરાવતા બીજા પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ-ઓન અને સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી,અથડાતા પદાર્થ $A$ દ્વારા ગુમાવેલ ઉર્જાનો અંશ કેટલો છે?

એક લીસો ગોળો $A$ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર $\omega$ કોણીય વેગથી અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર $v$ વેગથી ગતિ કરે છે. તે સ્થિર ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. (બધે જ ઘર્ષણ અવગણો). જો અથડામણ બાદ કોણીય ઝડપ અનુક્રમે $\omega_A$ અને $\omega_B$ હોય,તો:

બે સમાન દળ $m_1$ અને $m_2$ એક જ સીધી રેખા પર અનુક્રમે $+3 \, m/s$ અને $-5 \, m/s$ ના વેગથી ગતિ કરે છે અને સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ પછી તેમના વેગ અનુક્રમે કેટલા હશે?

$10 \ kg$ દળનો એક ગોળો $10 \ m/s$ ના વેગથી ગતિ કરે છે અને તે જ દિશામાં $4 \ m/s$ ના વેગથી ગતિ કરતા $5 \ kg$ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ તેમના વેગ કેટલા હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo