$m$ દળનું એક વાહન સ્થિર સ્થિતિએથી પ્રવેગીત થાય છે. જો એન્જિન $P$ જેટલો અચળ પાવર આપતું હોય,તો $t$ સમયે વાહનનું સ્થાન $s$ કયા સૂત્રથી આપી શકાય?

  • A
    $(\frac{2Pt}{m})^{1/2} t$
  • B
    $(\frac{8P}{9m})^{1/2} t^{3/2}$
  • C
    $(\frac{9P}{8m})^{1/2} t^{1/2}$
  • D
    $(\frac{8P}{9m})^{1/2} t$

Explore More

Similar Questions

પાણી $25 \ m$ ની ઊંચાઈએથી ટર્બાઇનના પાંખિયા પર પડે છે. દર મિનિટે $3 \times 10^3 \ kg$ પાણી પાંખિયા પર પડે છે. જો બધી જ ઊર્જા ટર્બાઇનને સ્થાનાંતરિત કરવામાં આવે,તો મળતો પાવર કેટલો હશે ($W$ માં)?

$m$ દળ ધરાવતી એક કાર સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે અને એવી રીતે પ્રવેગિત થાય છે કે જેથી કારને મળતો તાત્કાલિક પાવર $P_0$ અચળ રહે છે. આ કારનો તાત્કાલિક વેગ કોના પ્રમાણમાં છે?

એક મોટર બોટ $3.0\, m/s$ ની ઝડપે મુસાફરી કરી રહી છે. જો પાણીના પ્રવાહને કારણે તેના પર લાગતું બળ $500\, N$ હોય,તો બોટનો પાવર કેટલો હશે?

એક કણ $10\hat{i} + 10\hat{j} + 20\hat{k} \text{ N}$ ના અચળ બળની અસર હેઠળ $5\hat{i} - 3\hat{j} + 6\hat{k} \text{ m/s}$ ના વેગથી ગતિ કરે છે. તાત્ક્ષણિક પાવર ............... $\text{J/s}$ હશે.

Difficult
View Solution

$2 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તે અચળ પાવર $P$ ના સ્ત્રોતની અસર હેઠળ એકદિશ ગતિ કરવાનું શરૂ કરે છે. $4 \ s$ માં તેનું સ્થાનાંતર $\frac{1}{3} \alpha^2 \sqrt{P} \ m$ છે. $\alpha$ નું મૂલ્ય $.............$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo