નીચેનામાંથી કયો મિશ્રક્ષાર (mixed salt) છે?

  • A
    $Ca(OH)Cl$
  • B
    $NaKSO_4$
  • C
    $NaHSO_4$
  • D
    એક પણ નહિ

Explore More

Similar Questions

$25 \ ^\circ C$ તાપમાને,એક નિર્બળ એસિડ $HX$ નો વિયોજન અચળાંક $K_a = 1 \times 10^{-5}$ છે. તે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર $NaX$ બનાવે છે. $NaX$ ના $0.1 \ M$ દ્રાવણના જળવિભાજનના અંશની ટકાવારી $..... \%$ છે.

સોડિયમ એસિટેટના દ્રાવણમાં $CH_3COOH$ ની સાંદ્રતા નીચેનામાંથી કોના બરાબર હોય છે?

સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ આલ્કલાઇન હોય છે કારણ કે સોડિયમ કાર્બોનેટ એ ... નો ક્ષાર છે.

જો સાયનો એસિટિક એસિડ માટે $K_a$ નું મૂલ્ય $3.5 \times 10^{-3}$ હોય,તો $0.05 \ M$ સોડિયમ સાયનો એસિટેટના દ્રાવણ માટે જલવિભાજનનો અંશ $(h)$ કેટલો થશે?

$0.01 \ M \ NaHA$ નો આશરે $pH$ નીચેનામાંથી કોના દ્વારા ગણવામાં આવે છે? ($K_{a_1} = 10^{-6}$ અને $K_{a_2} = 10^{-8}$ એ $H_2A$ ના આયનીકરણ અચળાંકો છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo