પ્રક્રિયા $A + 2B \rightleftharpoons C + 3D$ માટે,જો નિશ્ચિત તાપમાને $B$ ની સાંદ્રતા વધારવામાં આવે,તો નીપજનું પ્રમાણ વધે છે. પ્રક્રિયાના સંતુલન અચળાંક પર શું અસર થશે?

  • A
    ઘટે છે
  • B
    વધે છે
  • C
    અચળ રહે છે
  • D
    પહેલા વધે છે પછી ઘટે છે

Explore More

Similar Questions

$2000 \, K$ તાપમાને ${N_{2(g)}} + {O_{2(g)}} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. જો ઉદ્દીપકની હાજરીમાં સંતુલન $10$ ગણું ઝડપથી પ્રાપ્ત થતું હોય,તો $2000 \, K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક ................. થશે.

સંતુલન અચળાંક $K_c$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સંતુલન અવસ્થા વિશે ખોટું વિધાન $(s)$ પસંદ કરો.

રાસાયણિક પ્રક્રિયા $A \rightleftharpoons B$ સંતુલનમાં ત્યારે કહેવાય જ્યારે ........

$H_2O_{(s)} \rightleftharpoons H_2O_{(l)}$ પ્રક્રિયા માટે $0^{\circ}C$ તાપમાને અને $1 \ atm$ દબાણે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo