જો એમોનિયમ હાઈડ્રોક્સાઈડ $(NH_4OH)$ અને એસિટિક એસિડ $(CH_3COOH)$ ના વિયોજન અચળાંક $1.8 \times 10^{-5}$ હોય અને $K_w = 10^{-14}$ હોય,તો $CH_3COONH_4$ ના જલવિભાજન અંશ $(h)$ શું થશે?

  • A
    $1.63 \times 10^{-1}$
  • B
    $0.96 \times 10^{-4}$
  • C
    $0.55 \times 10^{-2}$
  • D
    $0.78 \times 10^{-3}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારનું ઉદાહરણ નથી?

$AlCl_{3}$ નું જળવિભાજન કરવાથી શું મળે છે?

$Na_3BO_3$,$Na_3PO_4$,$NaCN$ અને $CH_3COONa$ ના જલીય દ્રાવણની પ્રકૃતિ ....... હશે.

નીચેનામાંથી કયા ક્ષારનું જળવિભાજન થશે નહીં?

વિધાન: $FeCl_3$ નું જલીય દ્રાવણ સ્વભાવે બેઝિક છે.
કારણ: $FeCl_3$ પાણીમાં જળવિભાજન પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo