જ્યારે સમાન કદના નીચેના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે ત્યારે $CaF_2$ $(K_{sp} = 1.7 \times 10^{-10})$ ના અવક્ષેપ મળે છે?

  • A
    $10^{-4} \, M \, Ca^{2+} + 10^{-4} \, M \, F^{-}$
  • B
    $10^{-2} \, M \, Ca^{2+} + 10^{-3} \, M \, F^{-}$
  • C
    $10^{-2} \, M \, Ca^{2+} + 10^{-5} \, M \, F^{-}$
  • D
    $10^{-3} \, M \, Ca^{2+} + 10^{-5} \, M \, F^{-}$

Explore More

Similar Questions

પાણીમાં $CaCO_3$ ની દ્રાવ્યતા $3.05 \times 10^{-4} \, mol/L$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

$Ag_2CrO_4$ ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંકનું સાચું નિરૂપણ કયું છે?

$Ag^{+}$ આયનોની $NaCl$ સાથેની અવક્ષેપન પ્રક્રિયા માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$0.2 \ M \ Pb(NO_3)_2$ ના દ્રાવણમાં $PbI_2$ ની મોલર દ્રાવ્યતા,$PbI_2$ ના દ્રાવ્યતા ગુણાકારના સંદર્ભમાં કેટલી થાય?

$T$ તાપમાને $MX$,$MX_2$,અને $M_3X$ પ્રકારના ક્ષારોના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ અનુક્રમે $4 \times 10^{-8}$,$3.2 \times 10^{-14}$,અને $2.7 \times 10^{-15}$ છે. $T$ તાપમાને ક્ષારોની દ્રાવ્યતાનો ક્રમ જણાવો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo