પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા એટલે......

  • A
    પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા.
  • B
    જ્યારે સક્રિયકૃત સંકીર્ણ બને છે ત્યારે ઉત્પન્ન થતી ઊર્જા.
  • C
    પ્રક્રિયાના પોટેન્શિયલ બેરિયરને પાર કરવા માટે જરૂરી લઘુત્તમ બાહ્ય ઊર્જા.
  • D
    એક મોલ નીપજ બનાવવા માટે જરૂરી ઊર્જા.

Explore More

Similar Questions

રાસાયણિક પ્રક્રિયાનો દર દરેક $10\,^{\circ}C$ તાપમાનના વધારા માટે બમણો થાય છે. જો તાપમાન $0\,^{\circ}C$ થી વધારીને $50\,^{\circ}C$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો દર કેટલા ગણો વધશે?

પ્રથમ ક્રમની વાયુમય પ્રક્રિયા માટે,$\log \, k$ વિરુદ્ધ $1/T$ નો આલેખ $-8000$ જેટલો ઢાળ ધરાવતી સીધી રેખા આપે છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $(E_a)$ $cal$ માં શોધો.

રાસાયણિક પ્રક્રિયાઓનો અથડામણનો સિદ્ધાંત (Collision Theory) સમજાવો.

Difficult
View Solution

વિધાન $(A)$ : ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે.
કારણ $(R)$ : ઉદ્દીપકની હાજરીમાં,પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા વધે છે.
સાચો જવાબ છે

પ્રક્રિયા $X + Y \rightarrow R + S$ માટે નીચે મુજબની ઉર્જા પ્રોફાઇલ ધ્યાનમાં લો. પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયું અનુમાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo