$n^{th } $ ક્રમની પ્રક્રિયાનો દર અચળાંક ..... એકમ ધરાવે છે.

  • A

    $litre^{1-n} \,mol^{1-n} \,sec^{-1}$

  • B

    $mol^{n-1} \,litre^{1-n} \,sec^{-1}$

  • C

    $mol^{1-n}\, litre^{n-1} \,sec^{-1}$

  • D

    એકપણ નહીં

Similar Questions

જુદા-જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી...... ન હોઈ શકે ?

પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$  તો દર સમીકરણ દર $= k[NO]^2[Cl_2]$ વડે આપવામાં આવે છે. તો વેગ અચળાંકની કિંમત ..... વડે વધી શકે.

  • [AIPMT 2010]

$CH _{3} COF + H _{2} O \quad \rightleftharpoons CH _{3} COOH + HF$ આ પ્રક્રિયા

પરિસ્થિતિ $I$ $:$ $\left[ H _{2} O \right]_{0}=1.00 \,mol \,L ^{-1}$

                           $\left[ CH _{3} COF \right]_{0}=0.01 \,mol \,L ^{-1}$

પરિસ્થિતિ $II$ $:$ $\left[ H _{2} O \right]_{0}=0.02\, mol \,L ^{-1}$

                             $\left[ CH _{3} COF \right]_{0}=0.80 \,mol \,L ^{-1}$

આ પ્રયોગોની પરિસ્થિતિમાં સાંદ્રતાનું નિયમન સાથે પ્રાયોગિક માપન નીચે પ્રમાણે મળે છે. 

પરિસ્થિતિ  $I$ પરિસ્થિતિ  $II$

સમય $(t)$

$min$

$\left[ CH _{3} COF \right]$ $mol$ $L ^{-1}$

સમય $(t)$

$min$

$\left[ H _{2} O \right] \,mol\, L ^{-1}$
$0$ $0.01000$ $0$ $0.0200$
$10$ $0.00867$ $10$ $0.0176$
$20$ $0.00735$ $20$ $0.0156$
$40$ $0.00540$ $40$ $0.0125$

પ્રક્રિયા ક્રમ નક્કી કરો અને વેગ અચળાંક ગણો. 

પ્રથમક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ નીચેના પૈકી કયો હશે ?

જ્યારે તાપમાન વધીને $300\,K$ થી $310 \,K$ થાય ત્યારે પ્રક્રિયાનો દર $2.3 $ ગણુ વધે છે. જો $300 \,K$ એ દર અચળાંક $x$ હોય તો $310 \,K$ એ દર અચળાંક....... જેટલું થાય છે.