જ્યારે તાપમાન $20\,^oC$ થી વધીને $50\,^oC$ થાય છે,ત્યારે પ્રક્રિયાનો દર ત્રણ ગણો થાય છે. તો પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા $(E_a)$ $.... \, kJ \, mol^{-1}$ છે $(R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1})$.

  • A
    $28.81$
  • B
    $29.31$
  • C
    $25.66$
  • D
    $24.75$

Explore More

Similar Questions

જ્યારે તાપમાન $300 \ K$ થી બદલીને $310 \ K$ કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા (Activation energy) શોધો....... $(R=8.314 \ J \ K^{-1} \ mol^{-1}, \log 2=0.301)$

ઈથેનનું વિઘટન,$\frac{d[C_2H_6]}{dt} = k[C_2H_6]$,એક જટિલ પ્રક્રિયા દ્વારા થાય છે,જેમાં $5$ તબક્કાઓનો સમાવેશ થાય છે. એકંદર વેગ અચળાંક $(k)$ ને $k = \frac{k_1 k_2 k_3}{k_2 k_5}$ તરીકે દર્શાવી શકાય છે,જ્યાં $k_1, k_2, k_3, k_4, k_5$ એ $5$ તબક્કાઓના વેગ અચળાંકો છે. જો દરેક તબક્કાની સક્રિયકરણ ઉર્જા $E_1 = 1E, E_2 = 2E, E_3 = 3E, E_4 = 4E, E_5 = 5E$ હોય,જ્યાં $E = 20 \ kJ/mol$,તો વિઘટનની એકંદર સક્રિયકરણ ઉર્જા શોધો.

આર્હેનિયસ સમીકરણ માટે જો $\log_{10} K$ ($y$-અક્ષ) ને $1/T$ ($x$-અક્ષ) ની સાપેક્ષમાં આલેખવામાં આવે,તો ઢાળ (slope) નું મૂલ્ય શું હશે?

આર્હેનિયસ સમીકરણ મુજબ વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ શું છે?

પ્રક્રિયા દરના અથડામણ સિદ્ધાંત (collision theory) મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo