લિથિયમ પરમાણુ માટે તેના ત્રીજા ઇલેક્ટ્રોનની માન્ય કક્ષા માટે તેના કોણીય વેગમાન અને ઊર્જાના મૂલ્યો શું હોઈ શકે?

  • A
    કોણીય વેગમાન = $\frac{h}{2\pi}$,ઊર્જા = $\frac{-6\pi^2 e^4 m}{3h^2}$
  • B
    કોણીય વેગમાન = $\frac{h}{\pi}$,ઊર્જા = $\frac{-9\pi^2 e^4 m}{2h^2}$
  • C
    કોણીય વેગમાન = $\frac{h}{2\pi}$,ઊર્જા = $\frac{+3\pi^2 m e^4}{2h^2}$
  • D
    કોણીય વેગમાન = $\frac{3h}{2\pi}$,ઊર્જા = $\frac{+3\pi^2 m e^4}{4h^2}$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીમાં ટૂંકી તરંગલંબાઇ $A$ હોય,તો $He^{+}$ ની પાશ્ચન શ્રેણીમાં લાંબી તરંગલંબાઇ કેટલી હશે?

હાઈડ્રોજન વર્ણપટ્ટમાં,જો ઇલેક્ટ્રોન $6$ થી $2$ જી કક્ષામાં બહુસ્તરીય સંક્રમણ દ્વારા આવે,તો મળતી વર્ણપટ્ટ રેખાઓની સંખ્યા કેટલી થાય?

જ્યારે ઇલેક્ટ્રોન કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે ત્યારે તેનું કોણીય વેગમાન કેટલું હોય છે?

એક ફોટોનની ઉર્જા $3 \times 10^{-12} \ erg$ છે. તેની તરંગલંબાઈ $nm$ માં કેટલી હશે? $(h = 6.62 \times 10^{-27} \ erg \cdot s; \ c = 3 \times 10^{10} \ cm/s)$

હાઇડ્રોજનની લાયમન શ્રેણીમાં કઈ બે મહત્તમ તરંગલંબાઇઓ છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo