હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી $1.312 \times 10^6 \, J \, mol^{-1}$ છે. પરમાણુમાં ઈલેક્ટ્રોનને $n = 1$ થી $n = 2$ માં ઉત્તેજીત કરવા માટે જરૂરી ઊર્જા ....... છે.

  • A
    $8.51 \times 10^5 \, J \, mol^{-1}$
  • B
    $6.56 \times 10^5 \, J \, mol^{-1}$
  • C
    $7.56 \times 10^5 \, J \, mol^{-1}$
  • D
    $9.84 \times 10^5 \, J \, mol^{-1}$

Explore More

Similar Questions

$Li^{2+}$ ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી છે $(R_{H} = 2.18 \times 10^{-18} \ J)$?

$H$ પરમાણુની પ્રથમ (સૌથી ઓછી) બામર રેખાની ઉર્જા $x \ J$ છે. $H$ પરમાણુની બીજી બામર રેખાની ઉર્જા ($J$ માં) કેટલી હશે?

હાઇડ્રોજનના પરમાણ્વીય વર્ણપટમાં દ્રશ્યમાન વિભાગમાં જોવા મળતી રેખાઓની શ્રેણી કઈ છે?

$He^{+}$ માંથી $1$ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા $............$ $eV$ છે.

$He^{+}$ ની બીજી કક્ષામાં અને $B^{4+}$ ની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo