$He^{+}$ ની બીજી કક્ષામાં અને $B^{4+}$ ની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $5/3$
  • B
    $3/5$
  • C
    $3/2$
  • D
    $2/3$

Explore More

Similar Questions

$Li^{2+}$ ના વર્ણપટમાં બે ઉર્જા સ્તરોનો તફાવત $2$ છે અને તેમનો સરવાળો $4$ છે. આ બે ઉર્જા સ્તરો વચ્ચેના સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઇ શોધો.

જ્યારે હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન $n = 4$ થી $n = 1$ માં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? $(h = 6.625 \times 10^{-34} \,J \cdot s)$

જો $He^{+}$ ની આયનીકરણ ઉર્જા $8.68 \times 10^{-18} \ J$ હોય,તો બીજા કક્ષામાં $Be^{3+}$ આયનની ઉર્જા કેટલી હશે? ($Be$ નો $Z = 4$)

Difficult
View Solution

$h \nu / K_{B}$ રાશિ કોને અનુરૂપ છે?

હાઇડ્રોજન પરમાણુમાં $n = 2$ અને $n = 3$ અવસ્થાઓ વચ્ચેનો ઉર્જા તફાવત $E \ eV$ છે. $H$-પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલી છે ($E$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo