રૂથરફોર્ડના પ્રકિર્ણન પ્રયોગ દ્વારા ......... ની શોધ થઈ હતી.

  • A
    કેન્દ્ર (Nucleus)
  • B
    કેન્દ્રમાં ન્યૂટ્રોનની હાજરી
  • C
    કેન્દ્ર અને કેન્દ્રમાં ન્યૂટ્રોનની હાજરી
  • D
    કેન્દ્રની આસપાસ ઈલેક્ટ્રોનની ભ્રમણકક્ષા

Explore More

Similar Questions

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો:
$(i)$ ટીવીના પડદા પર .......... ને લીધે ટેલિવિઝનમાં ચિત્ર દેખાય છે.
$(ii)$ વિધુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણો .......... તરીકે ઓળખાય છે.
$(iii)$ ઇલેક્ટ્રોન માટે $e/m_e$ ગુણોત્તરનું માપન .......... વૈજ્ઞાનિકે કર્યું.
$(iv)$ કેથોડ કિરણ નળીમાં કણો પરનાં વીજભારની માત્રા જેટલી વધુ તેટલું કણોનું વિચલન .......... થાય છે.

ન્યુટ્રોન એ એક મૂળભૂત કણ છે જે ધરાવે છે:

કેથોડ કિરણો ધરાવે છે

ઇલેક્ટ્રોનનો વીજભાર/દળ $(e/m_e)$ ગુણોત્તર કોણે અને કેવી રીતે શોધ્યો? સમજાવો.

કેથોડ કિરણોની સરખામણીમાં ધન કિરણો માટે $(e/m)$ ગુણોત્તર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo