ઇલેક્ટ્રોનનો વીજભાર/દળ $(e/m_e)$ ગુણોત્તર કોણે અને કેવી રીતે શોધ્યો? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $J.J. \text{ Thomson}$ એ કૅથોડ કિરણ નળીના પ્રયોગમાં ઇલેક્ટ્રોનના માર્ગ પર પરસ્પર લંબ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લગાડીને $e/m_e$ નું મૂલ્ય મેળવ્યું.
$R.A. \text{ Millikan}$ એ તેલ બિંદુ (oil drop) પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવ્યો.

Explore More

Similar Questions

રુથરફોર્ડનો $\alpha$-કણ પ્રકીર્ણન પ્રયોગ .......... ના કદ સાથે સંબંધ ધરાવે છે.

કેથોડ રે ટ્યુબમાં ઇલેક્ટ્રોન $1000 \, m \, s^{-1}$ ના વેગ સાથે ઉત્સર્જિત થાય છે. ઉત્સર્જિત વિકિરણ વિશે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
આપેલ છે : $h = 6 \times 10^{-34} \, Js$,$m_{e} = 9 \times 10^{-31} \, kg$.
$(A)$ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $666.67 \, nm$ છે.
$(B)$ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા કેથોડ રે ટ્યુબના ઇલેક્ટ્રોડના પદાર્થ પર આધાર રાખે છે.
$(C)$ કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ગતિ કરે છે.
$(D)$ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો સ્વભાવ કેથોડ રે ટ્યુબમાં હાજર વાયુના સ્વભાવ પર આધાર રાખે છે.

$^{12}C$ ના ન્યુક્લિયસમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

ઇલેક્ટ્રોનની શોધ સમજાવો.

નીચેનામાંથી કોનું દળ ઇલેક્ટ્રોન જેટલું જ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo