નિશ્ચિત દબાણે વાયુની સંપાત આવૃત્તિ $(Z)$....... થશે.

  • A
    તાપમાનના વધવા સાથે ઘટે છે.
  • B
    તાપમાનના વધવા સાથે વધે છે.
  • C
    સૌ પ્રથમ ઘટે અને પછી વધે છે.
  • D
    કંઈ ધારી ન શકાય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ સૌથી સંભવિત વેગ $(V_{mp})$,સરેરાશ વેગ $(\bar{V})$,અને રૂટ મીન સ્ક્વેર વેગ $(V_{rms})$ નું સાચું નિરૂપણ દર્શાવે છે?

$He$ પરમાણુ એ હાઇડ્રોજન અણુ કરતા બે ગણો ભારે છે. $25\,^oC$ તાપમાને $He$ પરમાણુની ગતિઉર્જા કેટલી હશે?

સમાન તાપમાને $CO$ અને $N_2$ અણુઓની સરેરાશ મોલર ગતિ ઊર્જા,$\overline{K.E.}$,વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ યોગ્ય રીતે દર્શાવે છે?

$T$ $K$ તાપમાને,$4$ $g$ $H_{2(g)}$ અને $8$ $g$ $O_{2(g)}$ ની ગતિજ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જો કોઈ વાયુ અચળ તાપમાને વિસ્તરણ પામે,તો તે સૂચવે છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo