ઊંચા તાપમાને અને નીચા દબાણે વાન્ડર વાલ્સ સમીકરણ શું હશે?

  • A
    $pV_m = RT$
  • B
    $(p + \frac{a}{V_m^2})(V_m) = RT$
  • C
    $p(V_m - b) = RT$
  • D
    $(p + \frac{a}{V_m^2})(V_m - b) = RT$

Explore More

Similar Questions

ઓછા દબાણે,વાન્ડર વાલ્સ સમીકરણ શું બને છે?

ઓછા દબાણે,વાન્ડર વાલ્સનું સમીકરણ $(P + \frac{a}{V^2})V = RT$ તરીકે લખાય છે. તો સંકોચનીયતા અવયવ (compressibility factor) કોના બરાબર થાય?

$1 \, atm$ અને $273 \, K$ તાપમાને વાયુનો સંકોચનીયતા અવયવ $(Z)$ એક કરતા વધારે છે. તેથી:

વિધાન : વાન્ડર વાલ્સ અચળાંક $a$ નું મૂલ્ય જેટલું વધારે,તેટલું વાયુનું પ્રવાહીકરણ વધારે થાય છે.
કારણ : $a$ એ અણુઓ વચ્ચેના આકર્ષણ બળના મૂલ્યને પરોક્ષ રીતે માપે છે.

વાસ્તવિક વાયુઓ વાન્ડર વાલ્સના અવસ્થા સમીકરણનું પાલન કરે છે. $n$ મોલ વાસ્તવિક વાયુ માટે,સમીકરણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo