જો $2 \ L$ ના પાત્રમાં $500 \ mL$ વાયુ $A$ ને $1000 \ torr$ અને $1000 \ mL$ વાયુ $B$ ને $800 \ torr$ લેવામાં આવે,તો અંતિમ દબાણ .......... $torr$ થશે.

  • A
    $100$
  • B
    $650$
  • C
    $1800$
  • D
    $2400$

Explore More

Similar Questions

સમાન કદના ચાર પાત્રોમાં સમાન તાપમાને $H_2$,$Cl_2$,$N_2$ અને $O_2$ વાયુઓના સમાન મોલ લેવામાં આવ્યા છે. કયા વાયુ દ્વારા લાગતું દબાણ મહત્તમ હશે?

વાયુ અચળાંક $R$ નું મૂલ્ય $8.314 \ X$ છે. અહીં $X$ ...... દર્શાવે છે.

એક ફ્લાસ્કનું તાપમાન $27\,^{\circ}C$ થી વધારીને $277\,^{\circ}C$ કરવામાં આવે છે. જો $277\,^{\circ}C$ તાપમાને ફ્લાસ્કમાંથી $0.1\,dm^{3}$ વાયુ બહાર નીકળી જાય,તો ફ્લાસ્કનું કદ શોધો. ($,dm^{3}$ માં)

અચળ દબાણે નીચેનામાંથી કયું સમીકરણ ચાર્લ્સના નિયમનું પ્રતિનિધિત્વ કરે છે?

ચાર્લ્સનો નિયમ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo